અમદાવાદના ત્રણ દરવાજા ભદ્ર પ્લાઝા ખાતે કાયદેસરના કુલ 844 પાથરણાવાળાઓને બેસવા મામલે અમદાવાદ મહાનગરપાલિકામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.